મેં પોતે, જેલર પુસ્તક, જ્યારે પહેલી વખત છપાઈ હતી,ત્યારે પણ વારંવાર વાંચી હતી,અને આ વખત તો, મેં ગુજરાતી,હિન્દી અને ઇંગ્લિશ,એમ ત્રણે ભાષાઓ માં આ પુસ્તક મંગાવી,અને ત્રણે ભાષા ની પુસ્તક અનેક વખત વાંચી.મને એમ થાય છે,કે જેલર પુસ્તક વોટ્સઅપ માં રોજ ક્રમશઃ આખું વાંચી શકાય,એવું સેરિયલી પ્રકાશિત કરો,તો અસંખ્ય લોકો સુધી, એ થોડા સમય માજ પોહચી શકે – જે સમાજ અને વિશ્વ માટે ખૂબ જરૂરી છે !